અમદાવાદઃસૈજપુર બોઘા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા, જુઓ Pics
અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદઃ શહેરના વાતાવરણમાં અચાનક જ બપોર પછી બદલાવ જોવા મળ્યો. સાંજ પડતા જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નરોડા, વસ્ત્રાલ, સૈજપુર બોઘા, આશ્રમરોડ, ચાંદલોડિયા, રાણીપ, ગોતા, એસ.જી.હાઈવે સહિત અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે.
સૈજપુર બોઘા વિસ્તારમાં વોટર લોગિંગ

અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સૈજપુર બોધા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણીનો ભરાવો થયા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીન સામનો કરવો પડ્યો.


Comments
Post a Comment