Pics: પોર્નસ્ટાર મિયા ખલીફાએ કરાવી વધુ એક સર્જરી, હવે લાગે છે આવી

કરાવી નાકની સર્જરી



પોર્ન સ્ટાર રહી ચૂકેલી મિયા ખલીફાએ તાજેતરમાં જ નાકની સર્જરી કરાવી છે. આ વાતની જાણકારી ફેન્સને મિયા ખલીફાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી આપી હતી. મિયાએ પોતાના ઓફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પરથી થોડા દિવસો પહેલા જ એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેના નાક પર બેન્ડએડ જોવા મળતી હતી. આ તસવીર સાથે ફેન્સને જાણ થઈ હતી કે, તેણે નાકની સર્જરી કરાવી છે. હવે તેણે કેટલીક તસવીરો શૅર કરી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


જોવા મળ્યો બદલાયેલો લૂક



આ ઉપરાંત મિયા ખલીફાએ અનેક તસવીરો શૅર કરી હતી. જે પછી મિયાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક વિડીયો પણ શૅર કર્યો હતો. હવે મિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક નવી તસવીર શૅર કરી હતી. જેમાં તેનો લુક બદલાયેલો જોવા મળે છે.


સર્જરી પછીની તસવીર



મિયાની તસવીર જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ તેની સર્જરી પછીની તસવીર છે. આ તસવીરમાં મિયાનું નાક થોડું લાંબુ લાગી રહ્યું છે. મિયા આ તસવીરમાં સિમ્પલ લૂકમાં લાગી રહી છે. આ તસવીરમાં તેણે બ્લેક ટોપ પહેર્યું છે અને તેની નજર કેમેરા સામે નથી.


જોવા મળ્યો બદલાયેલો લૂક



હવે મિયાએ જે તસવીર શૅર કરી છે. તેમાં તેનો લૂક બદલાયેલો લાગી રહ્યો છે.


પર્સનલ લાઈફને લીધે પણ રહે છે ચર્ચામાં



નોંધનીય છે કે મિયા પોતાની બોલ્ડનેસ સાથે સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.


લોકડાઉનના કારણે કેન્સલ થયો પ્લાન



મિયા પોતાના ફિયાન્સ રોબર્ટ સાથે લગ્ન કરવાની હતી પરંતુ લોકડાઉનના કારણે તેનો વેડિંગ પ્લાન કેન્સલ થઈ ગયો હતો.


શૅર કરે છે તસવીરો



મિયા ખલિફા પોતાની બોલ્ડનેસના કારણે તો ચર્ચામાં રહે જ છે પરંતુ તે અવારનવાર પોતાના ફિયાન્સે સાથે પણ તસવીરો શૅર કરતી રહે છે.

Comments

Popular posts from this blog

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

અનલોક-2 માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર, ગુજરાત સરકાર અભ્યાસ કરીને નિર્ણય લેશે

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ