અચાનક યાદ આવ્યું Orkut, સોશિયલ મીડિયા પર શેર કર્યા તે દિવસના અનુભવો
Orkut બંધ થયે 6 વર્ષ થયા

ઓરકુટ (Orkut)ને બંધ થયે આજે 6 વર્ષ થઈ ગયા છે. આજથી 6 વર્ષ પહેલા વર્ષ 2014માં Orkut બંધ થયું હતું ત્યારે હવે આજે લોકો અચાનક Orkutના જૂના દિવસો યાદ કરી રહ્યા છે અને Orkut સાથે જોડાયેલી પોતાની યાદો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. એક એવો સમય હતો કે જ્યારે લોકો સ્પેશિયલ સાયબર કાફે જઈને ઓરકુટનો ઉપયોગ કરતા હતા અને મિત્રો સાથે કનેક્ટ થતા હતા. તો ચાલો જાણીએ Orkutને યાદ કરીને સોશિયલ મીડિયા પર લોકો શું શેર કરી રહ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
વર્ષ 2014માં બંધ થયું હતું Orkut

Orkut વર્ષ 2004માં લોન્ચ થયું હતું અને વર્ષ 2014માં તે બંધ થઈ ગયું. ઘણાં લોકોએ માત્ર Orkutનો ઉપયોગ કરવા માટે જીમેઈલમાં અકાઉન્ટ બનાવ્યું હતું.
લોકોને અચાનક યાદ આવ્યું Orkut
When I was a teenager I used to visit cyber cafe for #orkut and pay ₹10/hour. It was my first social media account on internet. missing #Orkut
90’s kids miss #Orkut. Nostalgic memoriespic.twitter.com/1mH5N9lm5V
— Mukesh Vashdev Makhija
(@MukeshMakhija_v) July 4, 2020
એક યૂઝરે લખ્યું કે હું Orkutનો ઉપયોગ કરવા માટે સ્પેશિયલ સાયબર કાફે જતો હતો અને 1 કલાકના 10 રૂપિયા ચૂકવતો હતો. તે મારું સૌપ્રથમ સોશિયલ મીડિયા અકાઉન્ટ હતું.
લોકોને અચાનક યાદ આવ્યું Orkut
Someone – #Orkut is outdated
WhatsApp, Facebook, Instagram etc pic.twitter.com/A7GvHxruWm— Shubham Jaiswal (@beingshubhamjai) July 5, 2020
લોકોને અચાનક યાદ આવ્યું Orkut
#orkut is trending
Meanwhile Twitter to Facebook : pic.twitter.com/B6QJyXxSZp
— Iamwitman (@iamwitman) July 4, 2020
લોકોને અચાનક યાદ આવ્યું Orkut

pic.twitter.com/1mH5N9lm5V
(@MukeshMakhija_v) July 4, 2020
Comments
Post a Comment