સરકારનો ગણતરીના કલાકમાં જ યૂટર્નઃ GTU સહિતની તમામ કોલેજોની પરીક્ષા રદ

અમદાવાદ: કોલેજો અને યુનિવર્સિટીઓની પરીક્ષા લેવાશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કર્યાના કલાકોમાં જ સરકારે ફેરવી તોળ્યું છે. હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આગળ ધરતા ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે કોલેજોની પરીક્ષા નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે, GTUની પરીક્ષા તો કાલથી જ શરુ થતી હતી, તે પણ રદ્ થઈ છે. હવે સરકાર પરીક્ષાઓ ક્યારે લેવાશે તે અંગે નવી તારીખ જાહેર કરશે.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...