પતિએ પત્ની માટે બનાવી શાનદાર બાઈક, લોકો થઈ ગયા આફરિન

પત્ની માટે બનાવી ઑફ રોડ બાઈક



ઘણીવાર એવું થાય છે કે બહુ ઓછા ઑપ્શન બચે છે, ખાસ કરીને મહિલાઓ માટે. જો બાઈક્સનો શોખ હોત તો તમને ખબર હે કે, ઑફ રોડ બાઈક્સ ખૂબ ઓછી છે. મહિલાઓ પણ એડવેન્ચર કરવા માગે છે. એક શખસે પોતાની વાઈફ માટે ઑફ રોડ બાઈક બનાવી. એવી બાઈક કે, જોતાની સાથે જ ફેન થઈ જાઓ. હવે આ બાઈક લોકોના દિલ જીતી રહી છે. લોકોને તેની ડિઝાઈન અને બનાવટ ખૂબ પસંદ આવી રહ્યા છે.


બે ઈલેક્ટ્રિક બાઈક જોડીને બનાવી



Cambry અને તેના બૉયફ્રેન્ડ Zach Nelsonએ આશરે એક વર્ષ પહેલા પોતાના એક ઈનોવેટિવ આઈડિયા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે બે ઈલેક્ટ્રિક બાઈક્સને જોડી અને સેન્ટરમાં એક મોટી સીટ બનાવી જેથી કોઈ આસાનીથી તેમાં બેસી શકે.


નામ રાખ્યું Not Wheelchair



આ બાઈકનું નામ તેમણે Not Wheelchair રાખ્યું. આ બાઈક સરળતાથી બરફ અને પહાડી વિસ્તારોમાં પણ ચલાવી શકાય છે. એટલું જ નહીં, તેમણે એ પણ જણાવ્યું કે, આમાં મુસાફરી ખૂબ જ આરામદાયક રહે છે. થાક્યા વિના લાંબી સફર કરી શકાય છે. જણાવી દઈએ કે, એકલા અમેરિકામાં 27 લાખથી વધુ લોકો વ્હીલચેર યુઝ કરે છે. તેમની આ પ્રોડક્ટની ઘણી ડિમાન્ડ પણ ઉઠી રહી છે. એટલે કે, આ બાઈક દ્વારા હેન્ડીકેપ્ડ લોકો પણ ઑફ રોડ રાઈડિંગની મજા માણી શકે છે.


જુઓ આ વિડીયો



આ બાઈકમાં એક વ્યક્તિ પાછળ પણ ઊભી રહી શકે છે. આ બાઈક સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક છે. આની કિંમત 3 લાખ 50 હજારની આસપાસ છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...