સુરતમાં કોરોનાના કેસો વધતા ઊભી કરવામાં આવી રહી છે હંગામી હોસ્પિટલ

સુરતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. સુરતમાં 20 જૂને 199 અને 1 જુલાઈએ 183 કેસ નોંધાયા છે. તે સાથે સુરતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5 હજારથી વધી ગઈ છે. કોરોનાના વધતા જતા કેસોને પગલે શહેરના સરસાણા વિસ્તારમાં 650 બેડની હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. એક લાખ સ્ક્વેર ફૂટ કરતા મોટી જગ્યામાં આ હંગામી હોસ્પિટલ બનાવાઈ રહી છે. આ હંગામી હોસ્પિટલનું સંચાલન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...