હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને આપી મુશ્કેલ ‘સુપરમેન પુશ-અપ’ની ચેલેન્જ
પંડ્યાએ કોહલીને આપી ચેલેન્જ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એકબીજાને સોશિયલ મીડિયા પર એક્સરસાઈઝના મામલે ચેલેન્જ કરી રહ્યા છે. પહેલા હાર્દિકે ‘ફ્લાઈ પુશ-અપ’ માટે વિરાટને ચેલેન્જ કરી હતી તો હવે વધુ એક નવી રીતે પુશ-અપ માટે સોશિયલ મીડિયા પર ચેલેન્જ કરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
‘સુપરમેન પુશ-અપ’ની ચેલેન્જ

પહેલા હાર્દિકે ‘ફ્લાઈ પુશ-અપ’ માટે વિરાટને ચેલેન્જ આપી હતી, તો હવે તેણે વધુ એક નવી રીતે વિરાટ કોહલીને પુશ-અપ માટે સોશિયલ મીડિયા પર ચેલેન્જ આપી છે. વીડિયો ક્લિપમાં હાર્દિક જે અંદાજમાં પુશ-અપ લગાવી રહ્યો છે, તેને ‘સુપરમેન પુશ-અપ’ કહેવાઈ રહ્યા છે.
હાર્દિકે શેર કર્યો વીડિયો
View this post on Instagram
Hey bruh @virat.kohli Always got your back
@rahulkl @krunalpandya_official guys would you like to have a go
and special thanks to my darling @coach_a.i.harrsha for pushing me
હાર્દિકે પહેલા પણ વિરાટને આપી હતી ચેલેન્જ
View this post on Instagram
Stronger. Fitter. Still under construction
@krunalpandya_official, I challenge you bhai! Let’s see how many you can do
#PandyaBrothers
વિરાટે ફ્લાઈ પુશ-અપનો આપ્યો હતો જવાબ

વિરાટે પૂરી કરી ચેલેન્જ, આપ્યો કડક પડકાર
View this post on Instagram
Hey H @hardikpandya93 loved your fly push ups
. Here's adding a little clap to it
.
@rahulkl @krunalpandya_official guys would you like to have a go 
and special thanks to my darling @coach_a.i.harrsha for pushing me
@krunalpandya_official, I challenge you bhai! Let’s see how many you can do
#PandyaBrothers
. Here's adding a little clap to it
Comments
Post a Comment