રાજકોટઃ મહાદેવના મંદિરમાં નંદીને લાત મારતો વિડીયો બનાવનારા બે યુવકોની ધરપકડ
રાજકોટઃ રાજકોટનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક યુવક મહાદેવના મંદિરમાં નંદીને લાત મારીને મૂર્તિ ખંડીત કરતો હોય છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેમાં પોલીસે આરોપી યુવક તથા વિડીયો શૂટ કરનારા અન્ય યુવકની ધરપકડ કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
Comments
Post a Comment