રેડ ડ્રેસમાં ‘તારક મહેતા…’ના બબીતાજીએ શૅર કરી તસવીર, ‘ટપુ’એ કરી દીધી આવી કમેન્ટ
બબીતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો
View this post on Instagram
. . #picturesoftheday #postoftheday #positivevibesonly #throwback #loveyourself #lovewhatido #blessed
ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુનું પાત્ર ભજવનાર એક્ટર રાજ અનડકટ અને બબીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મૂનમૂન દત્તા ઘણી વખત એકસાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. હાલમાં જ મૂનમૂન દત્તા એટલે કે બબીતાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હાથમાં કપ સાથેનો એક ફોટો અપલોડ કર્યો હતો કે જેમાં એક્ટર રાજ અનડકટ ઉર્ફે ટપ્પુએ કોમેન્ટ કરી છે.
ટપુએ કરી આ કોમેન્ટ

બબીતાના ફોટોગ્રાફ પર કોમેન્ટ કરતા ટપ્પુએ લખ્યું કે કપ તો ખાલી છે. ટપ્પુની આ કોમેન્ટ પર બબીતાએ જવાબ આપતા લખ્યું કે આ વાત તને કેવી રીતે ખબર પડી? ટપ્પુએ ફરી એકવખત જવાબ આપતા લખ્યું કે કારણકે હું પણ આવું જ કરું છું.
ફેન્સમાં પણ પોપ્યુલર છે બબીતા

અહીં નોંધનીય છે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ અને બબીતાની વાતચીતના કોમેડી સીન્સને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
જલદી ટેલિકાસ્ટ થઈ શકે છે નવા એપિસોડ
View this post on Instagram
CANDID
. . #candidmoments #candidphotography #portraits #picturesoftheday #postoftheday #candid #loveyourself #lovewhatido
પ્રાપ્ત માહિતી મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શૂટિંગને ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પણ શૂટિંગ દરમિયાન મેકર્સને ઘણી શરતોનું પાલન કરવું પડશે.
. . #picturesoftheday #postoftheday #positivevibesonly #throwback #loveyourself #lovewhatido #blessed
(@mmoonstar) on
Comments
Post a Comment