નિર્દોષ બાળપણઃ નાના બાળકોનું આ ‘ચકડોળ’ જોઈને પડી જશે મજા

એવું કહેવાય છે કે બાળપણ એ ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે. એકવાર જો બાળપણ પસાર થઈ જાય તો તે ફરી ફરીને લાખો રુપિયા દેતા પણ ફરી મળતું નથી. આ જ રીતે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ બાળકો પોતાની રીતે જ બનાવેલા ‘ચકડોળ’નો નિર્દોષ આનંદ લઈ રહ્યાં છે. આ વિડીયો જોઈને તમને પણ નાનપણમાં કરેલી મસ્તી યાદ આવી જશે. તમે પણ જોઈ લો વીડિયો…


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...