સરોજ ખાનની અનસીન તસવીરોઃ સેટ્સ પર આવું હતું સેલેબ્સ સાથેનું બોન્ડિંગ
સરોજ ખાનની અનસીન તસવીરો

બોલિવુડના ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 3 તારીખે વહેલી સવારે કાર્ડિયેક અરેસ્ટ આવતા નિધન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમની અનસીન તસવીરો હાલ વાયરલ થઈ રહી છે. તેમના નિધનથી બોલિવુડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. 40 વર્ષના કરિયરમાં સરોજ ખાને 2 હજારથી વધુ સોન્ગ કોરિયોગ્રાફ કર્યા છે. તેમણે અનિલ કપૂર, માધુરી દીક્ષિત, શાહરુખ ખાનથી લઈને જાહ્નવી કપૂર સુધીના સેલેબ્સ સાથે કામ કર્યું છે. તેમણે કોરિયોગ્રાફ કરેલા હવા હવાઈ, ચોલી કે પીછે ક્યા હૈ અને ડોલા રે ડોલા જેવા સોન્ગ્સ તો આજે પણ લોકોને યાદ છે.
Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Saroj Khan

Comments
Post a Comment