બચ્ચાઓને બચાવવા માટે ખતરનાક કોબ્રા સામે ખિસકોલીની ટક્કર

એવું કહેવાય છે કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’. જ્યારે પોતાના બાળકનો જીવ મુશ્કેલીમાં આવી જાય છે ત્યારે એક મા તેમને બચાવવા માટે બધું જ દાવ પર લગાવી દે છે. સોશિયલ મીડિયામાં પણ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોતાના બચ્ચાઓને બચાવવા માટે ખિસકોલી કોંબ્રા સામે ટક્કર લઈ લે છે. પછી શું થાય છે એ જાણવા માટે જોઈ લો વિડીયો…


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...