સરકારે એપ્સ પર મૂકેલા પ્રતિબંધથી તમારા ચાઈનીઝ સ્માર્ટફોન પર અસર પડશે?

સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પણ, તેની તમારા ચાઈનીઝ સ્માર્ટફોન પર કોઈ અસર નહીં કરે. જોકે, તેનાથી ચાઈનીઝ કંપનીઓની ભારતીય બજારની પકડ ચોક્કસ ઢીલી પડશે. ગ્રાહકો સલામત રસ્તો પસંદ કરે તેવું બને. પ્રતિબંધનો વિરોધ કરનારાનું કહેવું છે કે, મોટાભાગની પ્રોડક્ટ્સ ચીનમાંથી આવે છે. જો યૂઝર્સ ચાઈનીઝ કંપનીઓના ફોન નહીં ઉપયોગ કરે તો શું થશે? પ્રતિબંધિત એપ્સ એન્ડ્રોઈડ (ગુગલ) અને iOS (એપલ) સ્ટોર પરથી પણ હટાવી દેવાઈ છે. ફોનમાં પહેલેથી ડાઉનલોડ કરાયેલી છે તે ચાઈનીઝ એપ્સ પણ કામ નહીં કરે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...