દ્રાક્ષમાંથી આ રીતે બનાવો હાર્ટ શેપ, ખુશ થઈ જશે પાર્ટનર

સોશિયલ મીડિયા તો સમુદ્ર જેવું છે. ક્યારે શું મળી જાય અને ક્યારે શું વાયરલ થઈ જાય તે નક્કી ન કહેવાય. આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દ્રાક્ષમાંથી હાર્ટ શેપ કઈ રીતે બનાવાય તે બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે ફળોમાંથી તો લોકો કલાકૃતિ બનાવીને ઘણીવાર પ્રદર્શન માટે પણ મૂકતાં હોય છે પરંતુ આ વિડીયોમાં જે ટ્રિક બતાવવામાં આવી છે. તે જોઈને તમે પાર્ટનરને પણ ખુશ કરી શકશો. તો તમે પણ જોઈ લો આ વિડીયો…


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...