ચાઈનીઝ એપ પર પ્રતિબંધનું શર્લિને અનોખી રીતે કર્યું સમર્થન

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર તે ફેન્સ સાથે તસવીરો અને વિડીયો શૅર કરતી હોય છે. તાજેતરમાં ભારત સરકારે 59 જેટલી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. શર્લિને પણ અનોખી રીતે ભારત સરકારના આ નિર્ણયનો સપોર્ટ કર્યો હતો. શર્લિન 90’sના અલિશા ચિનોયના ‘Made in India’ ગીત પર મૂવ્ઝ બતાવી રહી છે. તમે પણ જોઈ લો વિડીયો…


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...