ખરાબ આદતો નથી છતાં કેટલીક સેક્સ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે યુવક

સેક્સ સંબંધિત અનેક સમસ્યાઓ હોય છે જેના વિશે વ્યક્તિને ખુલીને બોલતી નથી જેના કારણે તે તકલીફ વધારે મોટી થતી જાય છે. એક્સપર્ટને આ વિશે જાણ ક્યા વગર પુરુષ કે મહિલા પોતાની શારીરિક સમસ્યાથી ઘેરાતા રહે છે જેના કારણે સમસ્યાનું સ્વરુપ વધારે મોટું થતું જાય છે. આજે આપણે વાત કરીશું એક એવા યુવકની જેને કોઈ ખોટી આદતો નથી છતાં તે કેટલીક સમસ્યાઓથી ઘેરાયેલો છે.


આ યુવક જણાવે છે કે, તેને કોઈ જ પ્રકારની ખોટી આદતો નથી આમ છતાં તેને કેટલીક તકલીફો ભોગવવી પડી રહી છે જે ખોટી આદતોના કારણે લોકો ભોગવતા હોય છે. યુવક જણાવે છે કે ને સિગારેટ, દારુ કે પછી અન્ય કોઈ ખરાબ લત ના હોવા છતાં તે પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન પેનિસ તરત ઢીલું (flaccidity) થઈ જાય છે. આ સમસ્યાના કારણે યુવક સેક્સમાં વધુ રસ નથી કેળવી શકતો અને પાર્ટનરને પણ પૂરતું સુખ નથી આપી શકતો.


પોતાને ખરાબ આદત ના હોવા છતાં સમસ્યા વેઠી રહેલો 45 વર્ષનો યુવક એક્સપર્ટને પૂછી રહ્યો છે કે તે આ પ્રકારની સમસ્યામાંથી કઈ રીતે બહાર આવી શકે અને પોતાના તથા પાર્ટનરના સંતોષ માટે શું કરી શકે?


આ યુવકની ફરિયાદ અંગે એક્સપર્ટ એક્સપર્ટ જણાવે છે કે, તમારે આયુર્વેદિક કોર્સ દ્વારા તમારી તકલીફમાંથી બહાર આવી શકો છો. જોકે, આ પહેલા તમારે ડૉક્ટરને મળીને તમારી તકલીફ અંગે જણાવવું જોઈએ, જેઓ તમને સારવાર અંગે સાચું માર્ગદર્શન આપી શકે છે. આ સાથે તેમણે કેગલ એક્સર્સાઈઝની પણ સલાહ આપી જેનાથી પ્રિઈજેક્યુલેશનની સમસ્યા દૂર થઈ શકે છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...