ઘરની બહાર નીકળ્યા બોલિવુડના સિતારા, મુંબઈના રસ્તાઓ પર આવી રોનક

બોલિવુડ સિતારા હવે ઘરની બહાર દેખાવા લાગ્યા



લોકડાઉન દરમિયાન બે મહિના કરતા વધારે સમય સુધી ઘરમાં રહેલા બોલિવુડ સિતારા હવે ઘરની બહાર નીકળવા લાગ્યા છે. જોકે, સુરક્ષાના દ્રષ્ટિકોણથી તેમના ચહેરા પર માસ્ક હોય છે. જોકે, આ રીતે તો આ રીતે, પણ ફેન્સને તેમના ફેવરિટ સ્ટાર્સ જોવા તો મળી રહ્યા છે. જૂનના છેલ્લા દિવસે સારા અલી ખાન અને અનિલ કપૂરથી લઈને અભિષેક બચ્ચન સહિતના ઘણા સ્ટાર કેમેરામાં કેદ થયા છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


સારા અલી ખાન



એક્ટ્રેસ સારા અલી ખાન અંધેરીમાં ડાયરેક્ટર આનંદ એલ રાયની ઓફિસ બહાર સ્પોટ થઈ.


અનિલ કપુર


બોલિવુડનો વેટરન એક્ટર અનિલ કપુર જુહૂમાં ડબિંગ માટે પહોંચ્યો હતો.


અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચન પણ હાથમાં બેગ લઈને કારમાંથી ઉતરતો કેમેરામાં કેદ થયો.


ફરાહ ખાન


બોલિવુડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન જુહૂમાં સ્પોટ થઈ.


મહેશ શેટ્ટી


એક્ટર મહેશ શેટ્ટી પણ માસ્ક પહેરીનો જોવા મળ્યો.


જોર્જિયા એન્ડ્રિયાની


અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પણ પોતાના ડોગી સાથે બહાર જોવા મળી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...