કચ્છના ભચાઉમાં ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

અમદાવાદ: ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉમાં આજે ફરી એકવખત ધરા ધ્રુજી છે અને 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. રવિવારે કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના કુલ 5 આંચકા અનુભવાયા હતા. ભચાઉથી 14 કિલોમિટર દૂર એપિસેન્ટર નોંધાયું છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે 1.50 કલાકથી લઈને સાંજે 4.32 વાગ્યા સુધીમાં કુલ ચાર અલગ-અલગ સ્થળે સામાન્ય આંચકા નોંધાયા છે. જેમાં 1.8ની તીવ્રતા, 1.6ની તીવ્રતા, 1.7ની તીવ્રતા અને 2.1ની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે.


કચ્છના ભચાઉમાં આજે વધુ એક વખત ધરા ધ્રુજી છે. આજે 5 વાગીને 11 મિનિટે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિસેન્ટર ભચાઉથી 14 કિલોમીટર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...