રીયલ હીરો: સળગતી કારમાંથી 3 લોકોને બચાવ્યા
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવાન દેવદૂત બનીને આવે છે અને સળગતી કારમાંથી 3 લોકોને બચાવી લે છે. આ યુવાને સળગતી કારનો આગળનો કાચ તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને તેમનો જીવ બચાવી લીધો.

Comments
Post a Comment