2 જુલાઈ જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે સુખદ સમય, દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ
હેપી બર્થ ડે

આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?

શુક્ર, નેપ્ચ્યૂન અને ચંદ્રમા આ વર્ષના સંયુક્ત સ્વામી છે. જુલાઈ મહિનામાં મુશ્કેલ કાર્યો સરળતાથી પાર કરી શકશો. આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મનોરંજન પાછળ ખર્ચ કરશો અને આનંદ-મંગળ સમય વિતાવશો. ઓક્ટોબર અને નવેમ્બરમાં કેટલાક જાતકો માટે સમૃદ્ધિના દ્વાર ખુલશે. ડિસેમ્બર તમારા ભાગ્યાંકમાં સહાયક બનશે.
લગ્નનું આયોજન થઈ શકે છે

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં અવિવાહિત જાતકોના લગ્ન ગોઠવાઈ શકે છે. માર્ચ-એપ્રિલના અંત સુધી ભાગ્યોદય, ધનની વૃદ્ધિ અને મનોરથ સિદ્ધિ થશે. મે-જૂનમાં જૂના વિવાદ અને ઝઘડાઓનો અંત આવશે.
દાંપત્ય સુખ વધશે

મહિલાઓ માટે આ વર્ષ આર્થિક સમૃદ્ધિ અને દાંપત્ય સુખ વધારનારું છે. વિદ્યાર્થીઓનું આત્મબળ વધશે. સારા પરિણામો માટે શ્રીયંત્રનું પૂજન કરવું.
Comments
Post a Comment