ઈતિહાસમાં પહેલી વખત 1 જુલાઈના રોજ બધી જ ટ્રેનો સમયસર પહોંચી

ભારતીય રેલવેએ પહેલી વખત બનાવ્યો એક અનોખો રેકોર્ડ. ઈતિહાસમાં પહેલી વખત 1 જુલાઈના રોજ 100 ટકા ટ્રેન સમયસર ચાલી. ટ્રેનો સમયસર ચાલવાનો પાછળનો રેકોર્ડ 23 જૂન 2020નો હતો. ત્યારે 99.54 ટકા ટ્રેન સમયસર ચાલી હતી. એવામાં આ રેલવે માટે મોટી ઉપલબ્ધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે કોરોનાને કારણે હાલ અનેક રેગ્યુલેર ટ્રેન ચાલું નથી. રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ગોયલે કહ્યું, ‘ટ્રેન ફાસ્ટ લેનમાં ચાલી રહી છે રેલવે પોતાની સેવાઓમાં સુધારો લાવી રહી છે’


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...