USમાં આજે પણ જીવંત છે સ્વામી વિવેકનંદનું ઐતિહાસિક ભાષણ, જોઈને ગર્વ થઈ જશે

જ્યાં કહ્યું હતું ભાઈઓ અને બહેનો


સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બ 1893ના રોજ અમેરિકાના શિકાગોમાં એવું ભાષણ આપ્યું હતું કે, જેણે દુનિયાને જણાવી દીધું હતું કે, વેદાંત વિશે ભારતથી વધુ સારું કોઈ નથી જાણતું. વિશ્વ ધર્મ સંમેલનમાં તેમણે આ ચર્ચિત ભાષણ આપ્યું હતું. જ્યારે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ આવે છે ત્યારે તેમના આ ભાષણની ચર્ચા ન થાય… તેવું બની જ ન શકે. હવે શિકાગોથી એક તસવીર સામે આવી છે જ્યાં આજે પણ સ્વામીજીના શબ્દોને જીવીત રાખવામાં આવ્યા છે. તેમના ભાષણને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.


સીડીઓ પર લખવામાં આવ્યું સ્વામીજીનું ભાષણ




IFS ઑફિસર પરવીન કાસવાને આ તસવીર શેર કરી છે. તે લખે છે કે, ’11 સપ્ટેમ્બર 1893ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ચર્ચિત ભાષણ આપ્યું હતું. તમને ખબર છે આજે તે સ્થળ કેવું લાગે છે. આ શિકાગો આર્ટ ઈન્સ્ટીટ્યૂટની સીડીઓ છે જ્યાં સ્વામીના 473 શબ્દ આજે પણ લખેલા છે. તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.’ તમે જોઈ શકો છો કે, આ તસવીરમાં તે ભાષણ જે સ્વામીજીએ આપ્યું હતું તે સીડીઓ પર લખેલું છે. જેથી અહીં પગથિયાં ચડનારી દરેક વ્યક્તિ સ્વામીજીના વિચારો જાણી શકે.


આ રહ્યું આખું ભાષણ




સીડીઓ પર નહીં દિવાલ પર હોવું જોઈતું હતું




જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે, સ્વામીજીનું ભાષણ સીડીઓને બદલે દિવાલ પર રાખવું જોઈતું હતું.


આને કહેવા શ્રદ્ધાંજલિ




શત-શત નમન




ઈન્ડિયામાં હોત તો…




ગર્વ છે સ્વામી જી પર




પ્રણામ…




ઉલ્લેખનીય છે કે, સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો 4 જુલાઈ 1902ના રોજ તેઓ અવસાન પામ્યા હતા.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...