Pics: ગોંડલમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

બે કલાકમાં ચાર ઈંચ વરસાદ



ગોંડલઃ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે આજે ગોંડલામાં બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી પડ્યો. આ ધમાકેદાર વરસાદથી ગોંડલ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.


શહેરના મોટોભાગના વિસ્તારમાં પાણી ભરાયા



આ ધમાકેદાર વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યું હતું. આ સાથે નીચાળવાળા અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાઈ રહ્યા હતા. અચાનક વરસેલા વરસાને કારણે અનેક દુકાનોમાં અને મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તેમજ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો.












 

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...